નીચેની આકૃતિ બે ઇનપુટ $A$ અને $B$ તથા આઉટપુટ $C$ ધરાવતું લોજિક ગેટ સર્કિટ દર્શાવે છે. $A$,$B$ અને $C$ ના વોલ્ટેજ વેવફોર્મ નીચે મુજબ છે. આ લોજિક સર્કિટ ગેટ કયો છે?

  • A
    $OR$ ગેટ
  • B
    $AND$ ગેટ
  • C
    $NAND$ ગેટ
  • D
    $NOR$ ગેટ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી યુનિવર્સલ ગેટ છે?

આપેલ ડિજિટલ સર્કિટમાં,જો ઇનપુટ્સ $A=1, B=1$ અને $C=1$ હોય,તો $y_1$ અને $y_2$ ના મૂલ્યો અનુક્રમે શું હશે?

આ સર્કિટનું વર્તન કયા ગેટ જેવું છે?

નીચે આપેલ સત્યતા કોષ્ટક કયા ગેટ માટે છે?
$A: 0, 0, 1, 1$
$B: 0, 1, 0, 1$
$C: 1, 1, 1, 0$

$OR$ ગેટનું આઉટપુટ $NAND$ ગેટના બંને ઈનપુટ સાથે જોડવામાં આવે છે. આ સંયોજન ....... ને સમાન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo